Sunday, January 11, 2026
Homeરાજ્યપૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં મગિયા પરિવાર પ્રેરિત એમ્બ્યુલન્સની અર્પણ વિધિ

પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં મગિયા પરિવાર પ્રેરિત એમ્બ્યુલન્સની અર્પણ વિધિ

અમદાવાદ ખાતે શ્રી કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજના ઉપક્રમે મેડિકલ સેન્ટર નામકરણ સમારોહ મધ્યે સાવરકુંડલાના વતની જીવદયા પ્રેમી ધીરજલાલ ભાઇચંદ મગિયા અને જૈનિશ કિરીટભાઇ મગિયાની સ્મૃતિમાં ગૌ સેવા સમિતિ ટ્રસ્ટ બગસરાને ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી એનિમલ એમ્બ્યુલન્સની અર્પણ વિધિ પૂ. શ્રી ધીરગુરૂદેવ દેવના મંગલપાઠ બાદ જગદીશભાઇ વોરા, મેહુલભાઇ ધોળકિયા, રાજુભાઇ કેસ્ટ્રોલવાળા દિનેશ ખેતાણી વગેરેના હસ્તે તિલકવિધી કરી કરવામાં આવેલ હતી. પૂ. ગુરૂદેવે અમિતભાઇ મગિયાની જીવદયા ભાવનાને બિરદાવકી હતી. ર મહિના પૂર્વે કરૂણા ફાઉન્ડેશન-રાજકોટને એમ્બ્યુલનસને અર્પણ કરાયેકલ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular