Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારબાઈક સ્લીપ થતા પટકાયેલા કલ્યાણપુર તાલુકાના યુવાનનું મૃત્યુ

બાઈક સ્લીપ થતા પટકાયેલા કલ્યાણપુર તાલુકાના યુવાનનું મૃત્યુ

કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે રહેતા કિરીટવન ભુવનવન ગોસ્વામી નામના 32 વર્ષના યુવાન ગત તા. 1 ના રોજ રાત્રિના સમયે પોતાના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જવાના કારણે તેમને ગંભીર ઇજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ અંકિતગર રમેશગર રામદતીએ કલ્યાણપુર પોલીસને કરી છે. જે અંગે પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular