Monday, December 23, 2024
Homeરાજ્યમાતા સાથે બોલાચાલી બાદ ભાણવડની પુત્રીએ વખ ઘોળ્યું

માતા સાથે બોલાચાલી બાદ ભાણવડની પુત્રીએ વખ ઘોળ્યું

- Advertisement -

ભાણવડ તાલુકાના કલ્યાણપુરમાં રહેતી યુવતીને તેણીની માતા સાથે નજીવી બાબતે બોલાચાલી થતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગતમુજબ ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે રહેતી રેખાબેન વેજાભાઈ કરમુર નામની 23 વર્ષીય આહિર યુવતીને તેમની માતા સાથે સામાન્ય બાબતે બોલાચાલી થતાં આ બાબતે તેણીને મનમાં લાગી આવ્યું હતું. જેથી તેણીએ ગત તા. 3 ના રોજ ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા વેજાભાઈ ખીમાભાઈ કરમુરએ ભાણવડ પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular