>>15202 પર બોટમ બનાવ્યા પછી નિફ્ટીએ 4 બુલિશ ગેપ અપ કર્યો છે અને હવે 5મો ગેપ બુલ્સને ફસાવે તેવી શક્યતા છે અને વેપારી ફસાઈ શકે છે.
>> જો કે બજારનો ટુકાં અને માધ્યમ ગાળાનો વક્કર/ટ્રેન્ડ ખૂબ જ મજબૂત અને બુલિશ છે
>> હવે અમે ઓવરબૉફ ઝોનમાં પ્રવેશી રહ્યા છીએ અને અપ ટ્રેન્ડને *ફ્લોટિંગ સ્ટોપ ઓર્ડર/અથવા ટ્રેલિંગ સ્ટોપ ઓર્ડર* સાથે સુરક્ષિત રાખવો જોઈએ.
દરરોજ નવા શેરો અપટ્રેન્ડમાં પ્રવેશી રહ્યા છે અને અગાઉ જોવામાં આવેલ અપટ્રેન્ડ વધુને વધુ સંગીન બની રહ્યા છે.
>> હવે 15202 ના તાજેતરના નીચલા સ્તરેથી અમે 30 વર્કિંગ દિવસો પૂર્ણ કર્યા છે જે ફિબોનાકી શ્રેણીના 34 નંબરની ખૂબ નજીક છે
તે પ્રવાહને ધ્યાનમાં લેતા બજાર શુક્રવારે સંભવિત ટર્નિંગ ડેમાં પ્રવેશી રહ્યું છે અને ટૂંકા ગાળાની ટોચની રચના થવાની ધારણા છે.
ગુરુવાર ના રોજ કોઈ નવી ખરીદી ન કરવી નહિ અને તેલ જુઓ તેલની ધાર જુઓ અને પછી અનુસરો. હવે સુધારતા જતા બજારમાં નફો કરતા જવું અને તેજના વેપારમાં નફો બુક કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
વર્તમાન નિફ્ટી 17378 છે અને તાત્કાલિક પ્રતિકાર 17424 અને 17690 પર છે
ચાલુ અપટ્રેન્ડ માટે પ્રગતિશીલ સ્ટોપ ઓર્ડર 17050 છે
આજનો ધ્યાનમાં રાખવાનો શેર
સિમેન્સ CMP રૂ. 2774: વર્તમાન બજાર ભાવે ખરીદો.
રૂ.2700 સ્ટોપલોસ્સ
સંભવિત TGT રૂ 2794/2807/2820 અને 2834
બીજો સ્ટોક જે સારો દેખાય છે તે છે
IEX રૂ 166.85. સ્ટોક હમણાં જ અપટ્રેન્ડમાં દાખલ થયો. વર્તમાન બજારમાં ખરીદો.
રૂ. 159 સુધીના ઘટાડા પર વધુ ઉમેરો
સંભવિત TGT રૂ 172/175/178 અને 182 છે
આ માહિતી ફક્ત રેફરેન્સ માટે છે દરેક વાચકે પોતાનો વેપારનો નિર્ણય વ્યક્તિગત રીતે અથવા તમારા સલાહકાર સાથ મસલત કરીને લેવો.*