Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરVideo : ગાયોને લમ્પી વાયરસથી બચાવવા ઝડપી રસીકરણની માંગ સાથે કોર્પોરેટરના ધરણાં

Video : ગાયોને લમ્પી વાયરસથી બચાવવા ઝડપી રસીકરણની માંગ સાથે કોર્પોરેટરના ધરણાં

- Advertisement -

 

જામનગર સહિત ઘણાં શહેરોમાં લમ્પી રોગ ફેલાયો છે. જેના પરિણામે ગાયો મૃત્યુ પામી રહી છે. જામનગરમાં પણ આ રોગ ફેલાયો છે તેના લીધે 80 થી 90 ગાયો મૃત્યુ પામી છે અને હજુ પણ આ રોગનો ફેલાવો ચાલુ છે. આ અંગે અગાઉ જામનગર મહાનગરપાલિકા દ્વારા બિનવારસુ ગાયોને લમ્પી રોગ અન્વયે રસીકરણ કરવા વોર્ડ નં.4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી હતી. ત્યાર બાદ આજરોજ રચનાબેન નંદાણીયા દ્વારા ગૌ સેવકોને સાથે રાખી ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular