Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરગેસના બાટલામાં ઓછો ગેસ અપાયાનો કોર્પોરેટરનો આક્ષેપ

ગેસના બાટલામાં ઓછો ગેસ અપાયાનો કોર્પોરેટરનો આક્ષેપ

જામનગરમાં નવાગામઘેડ વિસ્તારમાં એક રહેવાસી દ્વારા ગેસના બાટલામાં ઓછો ગેસ આપવામાં આવતો હોવાની ફરિયાદ ગેસ એજન્સીને કરી છે. આ અંગે વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને જાણ થતા રહેવાસીના ઘરે જઈ ગેસના બાટલાનું વજન કરતા નિયત ગેસ કરતા ઓછો ગેસ મળ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular