Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સટોક્યો ઓલિમ્પિક્સ શરુ થાય તે પહેલા જ સ્પોર્ટ્સ વિલેજમાં કોરોનાની એન્ટ્રી

ટોક્યો ઓલિમ્પિક્સ શરુ થાય તે પહેલા જ સ્પોર્ટ્સ વિલેજમાં કોરોનાની એન્ટ્રી

ખેલાડીઓ જાતે જ પોતાના ગળામાં મેડલ નાંખશે

- Advertisement -

ટોક્યો ઓલિમ્પિક્સ શરૂ થવામાં હજી પાંચ જ દિવસ બાકી છે ત્યારે ઓલિમ્પિક ગેમ્સના ગામમાં કોરોનાવાયરસનો પહેલો કેસ નોંધાયો છે. કોરોના પોઝીટીવ વ્યક્તિ આયોજક મંડળના સભ્ય છે. ઓલમ્પિકના આયોજકોએ કોરોનાથી સંક્રમિત અધિકારીને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરી દીધા છે. ત્યારે બ્રાઝિલની જૂડો ટીમ જે હોટેલમાં રોકાઈ હતી. તેમાંથી 8 કર્મચારી સંક્રમિત મળ્યા છે.

- Advertisement -

13જુલાઈના રોજ ઓલિમ્પિક્સ ગામ ખોલવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ વિલેજમાં ખેલાડીઓના દર રોજ કોરોના ટેસ્ટ થશે. ખેલાડીઓને કોવિડ 19ના બે ટેસ્ટ રિપોર્ટની સાથે જાપાન પહોંચવાનું રહેશે અને અહીં પહોંચીને તેમનો વધુ એક ટેસ્ટ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ઓલંમ્પક સમિતિએ કહ્યું છે કે ગામમાં આવનારા લગભગ 80 ટકાથી વધારે લોકોને રસીના બન્ને ડોઝ લાગી ચૂક્યા છે. ઓલિમ્પિક માટે આશરે 11,000 અને પેરાલિમ્પિક માટે અંદાજે 4400 એથ્લીટ આવવાની આશા છે. 

કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે ખેલાડીઓને મેડલ ગળામાં  નાંખીને નહીં આપવામાં આવે. તેઓએ જાતે જ પોતાના ગળામાં મેડલ નાખવાનો રહેશે.આ ઉપરાંત ટોક્યોના સમારોહ દરમિયાન કોઈ પણ  એક બીજા સાથે હાથ નહીં મળાવે અને 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular