Wednesday, January 8, 2025
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં અદાણી મામલે કોંગ્રેસના ધરણાં...

Video : જામનગરમાં અદાણી મામલે કોંગ્રેસના ધરણાં…

- Advertisement -

અદાણી સાથે કેન્દ્ર સરકારની સાંઠગાંઠના વિરોધમાં જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે લાલ બંગલા સર્કલમાં ધરણાં યોજવામાં આવ્યા હતા. તેમજ અદાણી-મોદી ભાઇ-ભાઇ તેમજ બેન્ક બચાવો, દેશ બચાવોના નારા લગાવવામાં આવ્યા હતા.

- Advertisement -

દેશની ગરીબ પ્રજાના નાણાં ડુબાડનાર અદાણી કૌભાંડના વિરોધમાં યોજાયેલાં આ ધરણાંના કાર્યક્રમમાં જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણ કુંભરવડિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મુસડીયા, જામ્યુકોના વિરોધપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર જેનબબેન ખફી, કોંગ્રેસ મહિલા અગ્રણી સારા મકવાણા સહિતના કાર્યકરો જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular