Saturday, January 17, 2026
Homeરાજ્યજામનગરપ્રધાનમંત્રી આવાસ યોજનાનું નિરીક્ષણ કરતાં મ્યુ.કમિશનર

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું નિરીક્ષણ કરતાં મ્યુ.કમિશનર

જામનગર મહાનગર પાલિકા કમિશનર વિજયકુમાર ખરાડી તથા સીટી એન્જીનીયર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના એએચપી ઘટક અંતર્ગત ઘાંચી કોલોની લાલપુર રોડ વિસ્તારમાં ઈડબલ્યુએસ-1 પ્રકારના 96 આવાસ યોજનાની સ્થળ મુલાકાત લીધી અને જામનગર શહેરના લેન્ડ માર્ક તરીકે ઓળખાય તે રીતે ગુણવત્તાયુક્ત રીતે કામગીરી કરવા સૂચન કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular