Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહોમગાર્ડ જવાનની સરાહનીય કામગીરી

હોમગાર્ડ જવાનની સરાહનીય કામગીરી

- Advertisement -

જામનગર રેલવે સ્ટેશન ઉપર રાત્રિના સમયે એક મુસાફરના મોબાઇલની ચોરી ઘટના બની હતી. આ ચોરીની ઘટના સમયે ફરજ પર રહેલા મહેન્દ્રસિંહ સહિતના હોમગાર્ડના જવાનોએ ગણતરીના સમયમાં જ મોબાઇલ ચોરી આચરનાર તસ્કરને દબોચી લીધ હતો અને તેની પાસેથી મોબાઇલ મેળવી મુળ માલિકને સોંપી આપ્યો હતો. જેથી મોબાઈલધારકે હોમગાર્ડજના જવાનો દ્વારા કરાયેલી ફરજને સરાહનીય ગણાવી અભિનંદન પાઠવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular