Monday, December 23, 2024
Homeરાજ્યકાલાવડ તાલુકાની તમામ 18 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ જાણો સંપૂર્ણ પરિણામ

કાલાવડ તાલુકાની તમામ 18 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ જાણો સંપૂર્ણ પરિણામ

કાલાવડ તાલુકામાં ભાજપની 8 સીટ, કોંગ્રેસની 7, આમ આદમી પાર્ટીની 2 અપક્ષની 1 સીટ

- Advertisement -

કાલાવડ તાલુકાની 18 સીટોની મત ગણતરી પૂર્ણ થઇ ચુકી છે. કાલાવડ તાલુકામાં ભાજપની 8 સીટ, કોંગ્રેસની 7, આમ આદમી પાર્ટીની 2 માં એક નો વિજય થયો છે.

- Advertisement -

કાલાવડ તાલુકાની તમામ 18 બેઠકોનું સંપૂર્ણ પરિણામ

આણંદપરમાં કોંગ્રેસના વીજયાબેન રમેશભાઇ વસોયાનો વિજય

- Advertisement -

બેરાજામાં આમ આદમી પાર્ટીના દયાબેન ભીમજીભાઇ મકવાણા વિજેતા

છતરમાં ભાજપના જકીબેન વશરામભાઇ જાદવનો વિજય

- Advertisement -

ધૂનધોરાજીમાં ભાજપના મહેશભાઇ ધનજીભાઇ મકવાણાનો વિજય

જશાપરમાં કોંગ્રેસના દેવદાનભાઇ ખીમાભાઇ જારીયાનો વિજય

કાલમેઘડામાં ભાજપના નરવીજયસિંહ ઇન્દ્રસિંહ જાડેજાનો વિજય

ખંઢેરામાં કોંગ્રેસના પ્રવિણભાઇ ભીખાભાઇ ગઢીયાનો વિજય

ખરેડીમાં ભાજપના અશ્વીન રત્નાભાઇ શીંગાળાનો વિજય

મકરાણી સણોસરામાં ભાજપના ચંદ્રિકાબેન જયંતિભાઇ પાનસુરીયાનો વિજય

મોટા વડાળામાં અપક્ષના પરમેશ્વરીબા કુલદીપસિંહ જાડેજાનો વિજય

મોટી માટલીમાં આમ આદમી પાર્ટીના વસંતબેન તુલસીભાઇ ચોવટીયાનો વિજય

મુળીલામાં કોંગ્રેસના મીનાક્ષીબા અશોકસિંહ જાડેજાનો વિજય

નાના વડાળામાં કોંગ્રેસના દક્ષાબેન જીજ્ઞેશભાઇ સાવલીયાનો વિજય

નાની વાવડીમાં ભાજપના સામાબેન વિપુલભાઇ અકબરીનો વિજય

નવાગામમાં ભાજપના અસ્મિતાબા કનકસિંહ જાડેજાનો વિજય

નિકાવામાં કોંગ્રેસના રાઘવજીભાઇ હરજીભાઇ તાડાનો વિજય

પીપરમાં કોંગ્રેસના અતુલભાઇ કેશવજીભાઇ કમાણીનો વિજય

પીઠડીયામાં ભાજપના મુકેશભાઇ પોપટભાઇ ડાંગરિયાનો વિજય

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular