Chandra Namaskar Steps and Benefits ( ચંદ્ર નમસ્કારની પદ્ધતિ અને ફાયદા ) – આંખ, ત્વચા, વાળ, શ્વસનતંત્ર માટે તેમજ શરીરના દરેક અંગ માટે અત્યંત લાભકારી છે.
લાભ:
- મોટાપા દુર કરે છે.
- આંખને સ્વસ્થ રાખે છે.
- શૌધર્ય અને શાંતિ પ્રદાન કરે છે.
- પુરતી ઊંઘ આવે છે.
- ત્વચા ચમકતી બનાવે છે.
- વાળ માટે પણ ફાયદાકારક છે.
- બેક પેઈનમાં ફાયદો કરે છે.
- શ્વસનતંત્રને મજબુત કરે છે.
- શરીરમાં ઉદરથી ઠંડક પ્રદાન થાય છે.
મર્યાદા:
- જેને કમરમાં દુખાવો હોય તેમણે યોગ કોચની સલાહ લઈનેજ કરવું.
- માસિક ધર્મમાં ન કરવું.
- ગર્ભાવસ્થા દરમ્યાન પણ આ આસન ન કરવું.
- તાવ આવ્યો હોય કે નબળાઈ હોય તેવી સ્થિતિમાં ન કરવું.
ચંદ્રનમસ્કાર ( Chandra Namaskar ) પહેલા સૂર્યનમસ્કાર ( Surya Namaskar ) આવડવું જરૂરી છે.
Chandra Namaskar Steps and Benefits : Extremely beneficial for eyes, skin, hair, respiratory system as well as every organ of the body.
Also Read
Chakrasana Steps and Benefits