Monday, March 23, 2026
Homeરાજ્યજામનગરપૂર્વમંત્રી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી

પૂર્વમંત્રી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી

જામનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી દ્વારા ગઇકાલે રક્ષાબંધન પર્વ નિમિત્તે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઇ ઉદાણી તથા ભાજપા અગ્રણી પી.ડી. રાયજાદાને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular