Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજયા-પાર્વતિ વ્રતનો પ્રારંભ

જયા-પાર્વતિ વ્રતનો પ્રારંભ

- Advertisement -

અષાઢ સુદ 13થી જયા-પાર્વતી વ્રતનો આરંભ થયો છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ વ્રતમાં યુવતિઓ દ્વારા સજી-ધજીને શિવ-પાર્વતિજીની પૂજા-અર્ચના કરવામાં આવશે. પાંચ દિવસ સુધી પૂજા-અર્ચના કર્યા બાદ જાગરણ કરી આ વ્રતની ઉજવણી કરવામાં આવશે. ગતવર્ષે કોરોના મહામારી આ વ્રતના જાગરણની ઉજવણીમાં નડતરરૂપ બની હતી.

- Advertisement -


જ્યારે આ વર્ષે કોરોનાના કેસો ઘટતા રાત્રી કફર્યૂ માટે પાંચ દિવસ બાદ જયા-પાર્વતી વ્રતના જાગરણની ઉજવણી થશે. આજથી વ્રતનો પ્રારંભ થતાં કાશી વિશ્વનાથ મંદિર ખાતે બહેનોએ શિવ-પાર્વતિની પૂજા-અર્ચના કરી જયા-પાર્વતી વ્રતનો પ્રારંભ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular