Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ખોડિયાર કોલોનીમાં બંધ બસમાં આગ - VIDEO

જામનગરના ખોડિયાર કોલોનીમાં બંધ બસમાં આગ – VIDEO

- Advertisement -

જામનગર શહેરમાં ખોડિયાર કોલોની નજીક આવેલ શાક માર્કેટ પાસે બંધ પડેલ આગમાં ગઇકાલે રાત્રીના સમયે અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular