ભારતમાં સરંક્ષણ ક્ષેત્રે પ્રથમ સ્થાન ધરાવતા બોર્ડેર સીક્યુરીટી ફોર્સ ( BSF) આ વર્ષે ૬૧ માં સ્થાપના દિવસ ની ઉજવણી કરી રહ્યા છે .ત્યારે ભુજમાં ડાયમડ જ્યુબીલી ઉજવણી 2025અંતર્ગત BSF એ પ્રથમ વખત સ્કાયડાઇવિંગ પ્રદર્શન કય્રુ હતું જેના દિલધડક દ્રશ્યો જોઇને રોમ રોમમાં ગૌરવની લાગણી થઇ જાય છે.
ભુજ ડાયમંડ જ્યુબિલી ઉજવણી 2025
BSFએ પહેલી વખત કર્યું સ્કાયડાઇવિંગ પ્રદર્શન#BSF #bhuj #BhujDiamondJubilee #Skydiving Border @BSF_India pic.twitter.com/tLML1CDKTV
— DD News Gujarati (@DDNewsGujarati) November 25, 2025


