બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન આજે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. સલમાન ખાન રિલાયન્સમાં આયોજિત થનારી ખાસ કાર્યક્રમ ઉજવણીમાં હાજરી આપવા માટે જામનગર આવ્યા છે.
આ પ્રસંગે તેઓ અંબાણી પરિવારના ખાસ મહેમાન તરીકે હાજર રહેશે. રિલાયન્સના કાર્યક્રમને લઈને શહેરમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અનેક જાણીતા મહેમાનો તથા સેલિબ્રિટીઓ પણ આ ઉજવણીમાં જોડાવાની શક્યતા છે.
View this post on Instagram
સલમાન ખાનના આગમનથી જામનગરમાં ફરી એકવાર સેલિબ્રિટી માહોલ છવાઈ ગયો છે.


