Sunday, December 22, 2024
Homeરાજ્યમોદીની સભા માટે જામજોધપુરથી રવાના થયા ભાજપના કાર્યકરો

મોદીની સભા માટે જામજોધપુરથી રવાના થયા ભાજપના કાર્યકરો

- Advertisement -

જામનગરમાં યોજાઇ રહેલાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જામજોધપુરમાંથી યુવા ભાજપ અગ્રણી વિરાભાઇ નારણભાઇ ભાડેરની આગેવાનીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકો જામનગર આવવા રવાના થયા છે. પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમને લઇને જામજોધપુરના લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારે બસ મારફત કાર્યકરોને લઇ જવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular