View this post on Instagram
કાલાવડ બાયપાસથી લાલપુર બાયપાસ આવતા માર્ગ પર બોલેરો માલવાહક ગાડીમાં પંચર પડેલ હોવાથી રોડની સાઈડમાં બોલેરો જેક મારેલો પાર્કિંગ કરેલો હતો ત્યારે કાલાવડ બાયપાસ તરફથી બાઈક ચાલક પૂરજડપે આવતો હોવાથી બોલેરાની પાછળ બાઈક ઘુસી જતા બાઈક ચલકને થઈ ગંભીર ઇજા 108 મારફતે જી જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પંચબી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક કર્યો પૂર્વક


