Thursday, January 15, 2026
Homeરાજ્યજામનગરકલ્યાણપુરમાં બાઇક ચોરી

કલ્યાણપુરમાં બાઇક ચોરી

કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા નિતેશભાઈ ગગજીભાઈ અંકલેશ્વરીયાએ પોતાના નાનાભાઈ અશ્વિનભાઈની માલિકીનું રૂપિયા 35 હજારની કિંમતના હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી થવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular