ભોજપુરી ફિલ્મ જગતના જાણિતા કલાકાર તથા લોકસભાના સાંસદ મનોજ તિવારી આજે પરિવાર સાથે જામનગર પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર તેમના આગમનને લઈને ખાસ ચર્ચા જોવા મળી હતી. જામનગર પ્રવાસ દરમિયાન મનોજ તિવારી પરિવાર સાથે વનતારા પ્રોજેક્ટની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ રિલાયન્સ ખાતે યોજાનારી ભવ્ય ઉજવણીમાં પણ હાજરી આપશે.
View this post on Instagram


