ડ્રાયફ્રુટના ગુણકારી એટલે બદામ. બદામને લોકો પલાળીને, સુકવીને, છોલીને કે છાલ સાથે એમ અલગ અલગ રીતે થાય છે. તેનાથી ઘણી પ્રકારના ફાયદા થાય છે. ત્યારે સવારે ઉઠીને બદામ ખાવાથી શું લાભ થાય છે તે આપણને આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમા જણાવે છે.
- કેન્સર સામે રક્ષણ મળે છે.
- બ્લડપ્રેશર સામાન્ય રહે છે.
- ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
- ઈમ્યુન સિસ્ટમ બુસ્ટ થાય છે.
- ગર્ભવતી મહિલાઓ માટે લાભદાયી છે.
- ગર્ભમાં રહેલા બાળક માટે વરદાન.
- યાદશકિતમાં વધારો થાય.
- બ્લડ સાફ થાય છે.
- ઈમ્યુનિટીમાં વૃધ્ધિ થાય છે.
- પીએચ લેવલ નિયંત્રિત રહે છે.
- હાડકા માટે લાભદાયી છે.
- સ્કિન, વાળ માટે લાભદાયી છે.
આમ, રોજ સવારે ઉઠીને બદામ ખાવાથી શરીરને અનેક પ્રકારના લાભો થાય છે.
(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે તે કોઇ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિ્ણાંત અથવા મારા ડોકટરની લાહ લો.)


