Sunday, December 22, 2024
Homeરાજ્યવરસાદી માહોલમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો ગીરનાર, જુઓ નયનરમ્ય દ્રશ્યો

વરસાદી માહોલમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો ગીરનાર, જુઓ નયનરમ્ય દ્રશ્યો

- Advertisement -

રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે જુનાગઢમાં ભારે વરસાદના પરિણામે ગીરનાર પર્વત પર અદ્ભુત નજારો (Girnar Mountain View) છે. ગિરનાર, દાતાર ક્ષેત્રમાં ધોધમાર વરસાદના પરિણામે પર્વતના પગથીયા પરથી પાણીનો ઘોઘ વહ્યો હતો, અને પર્વત તથા જંગર વિસ્તારમાંથી નદી-નાળા, ઝરણા વહેતા થતા નયનરમ્ય નજારો સર્જાયો હતો. 

- Advertisement -

નાગઢમાં ગિરનાર પર્વત પર અનરાધાર વરસાદ વરસતા દામોદર કુંડમાં  નવા નીર આવ્યા છે. નદીઓના ઘોડાપુર અને વરસાદનો નજારો નિહાળવા માટે જૂનાગઢવાસીઓ ભવનાથ તળેટીએ ઉમટી પડ્યા હતા. મેઘમહેરના પરિણામે  ડુંગરાઓ પરથી પાણીના ઝરણા વહેતા થતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે.

વધુ વાંચો

- Advertisement -

ગીરનારનો આવો નજારો ક્યારેય નહી જોયો હોય, રોપ-વેમાં વાદળો વચ્ચે પ્રવાસીઓએ મજા માણી

ગિરનાર રોપ-વેને માય કેર ઈન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ સર્ટિફિકેટ મળ્યું

- Advertisement -

ગીરમાં સાવજની સંખ્યા 700ને પાર

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular