Saturday, December 6, 2025
Homeરાજ્યકેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યમંત્રી કિર્તિસિંહ વાઘેલા આવતીકાલે ધ્રોલ ભૂચરમોરી શહીદ...

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યમંત્રી કિર્તિસિંહ વાઘેલા આવતીકાલે ધ્રોલ ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલી સમારોહમાં હાજરી આપશે

કેન્દ્રીય જળશકિત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત તેમજ રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી કિર્તીસિંહ વાઘેલા આવતીકાલ તા.૧૮ ઓગસ્ટના રોજ જામનગર જિલ્લાના ધ્રોલ ભૂચરમોરી શહીદ સ્મારક ખાતે યોજાનાર ભુચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહમાં સવારે હાજરી આપશે.

- Advertisement -

દેશ અને ધર્મ કાજે શહીદ થયેલા શહીદોની યાદમાં ભુચરમોરી ખાતે દર વર્ષે શહીદ શ્રધ્ધાંજલી સમારોહનું આયોજન અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આવતીકાલ તા.૧૮ ઓગસ્ટ શીતળા સાતમના રોજ ૧૭ જિલ્લાના ૫૦૦૦થી વધુ રાજપૂત યુવાઓ દ્વારા તલવારબાજી કરી શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરી વિશ્વ રેકોર્ડ સર્જવાનું આયોજન છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular