Monday, December 30, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં ઘર છોડીને ચાલ્યા જવાનું કહીને માતા-પુત્રી ઉપર હુમલો

દ્વારકામાં ઘર છોડીને ચાલ્યા જવાનું કહીને માતા-પુત્રી ઉપર હુમલો

- Advertisement -

દ્વારકામાં આવેલા પૂર્વ દરવાજા પાસે રહેતા લાભુબેન કરસનભાઈ વેગડ નામના 65 વર્ષના કુંભાર વૃદ્ધા તથા તેમની પુત્રીના ઘરના ચાલી રહેલા સમારકામને અટકાવી, આ જ વિસ્તારમાં રહેતા હરીશભાઈ વેલજીભાઈ વેગડ તથા પ્રજ્ઞાબેન હરીશભાઈ વેગડએ તેમને ઘર છોડીને જતા રહેવાનું કહી, માતા-પુત્રી સાથે અવારનવાર ઝઘડો કરી, બિભત્સ ગાળો કાઢ્યાની તથા લાભુબેનના પુત્રી ઉપર હુમલો કરી, ઈજાઓ કર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 120 (બી) મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular