મહત્વ:
– પેટની ચરબી ઘટાડે.
– ડાયાબીટીસમાં ફાયદો આપે.
– ગરદન ના દર્દ ને ઘટાડે.
– બેઠાડું જીવન જીવતા લોકો અને સાઈટીકાના દર્દી માટે વરદાન છે.
મર્યાદા:
– કમરદર્દ વાળાએ ન કરવું.
– સ્લીપડિસ્ક વાળાએ ન કરવું.
– ગર્ભસ્થ સ્ત્રીઓ ન કરે.
યોગ્ય પદ્ધતિ:
– આ આસન કર્યા પછી આગળ ઝૂકવા વાળી મુદ્રા કરવી.
– યોગ શિક્ષકની માર્ગદર્શિકા હેઠળ આ આસન કરવું.
– યોગ્ય અભ્યાસ મેળવ્યા બાદ 5 થી 7 વાર આ આસન કરવું.