Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો કમિશનર દ્વારા એપીજે અબ્દુલ કલામ આવાસની મુલાકાત

જામ્યુકો કમિશનર દ્વારા એપીજે અબ્દુલ કલામ આવાસની મુલાકાત

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા એપીજે અબ્દુલ કલામ આવાસની મુલાકાત લીધી હતી. ધાંચી કોલોની ખાતે નિર્મિત એપીજે અબ્દુલ કલામ આવાસ ખાતે કમિશનર સહિતના અધિકારીઓ એ મુલાકાત લઇ આવાસની સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. આ તકે કમિશનરની સાથે સીટી ઇજનેર ભાવેશ જાની, અશોક જોષી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular