Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરના બાલા હનુમાન મંદિર ખાતે અન્નકુટ ઉત્સવ યોજાયો - VIDEO

જામનગરના બાલા હનુમાન મંદિર ખાતે અન્નકુટ ઉત્સવ યોજાયો – VIDEO

- Advertisement -

જામનગરના સુપ્રસિધ્ધ બાલા હનુમાન મંદિરમાં અન્નકુટ ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. જેમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફળો, ફરસાણ સહિતની વાનગીનો ભોગ ભગવાનને ધરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular