રશિયન પ્રમુખ વ્લાદીમીર પુતિને વિશ્વને હચમચાવતું નિવેદન કરતા કહ્યું છે કે રશિયા હવે યુક્રેનને અડીને આવેલા બેલારુસમાં અણુ શસ્ત્રો ગોઠવશે. યુનાઇટેડ સ્ટેટ્સે પુટિનના નિવેદન પર સાવચેતીપૂર્વક પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રશિયાએ તેના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની યોજના બનાવી હોય તેવા કોઈ સંકેતો નથી. યુક્રેને રશિયાના પગલાંને વખોડી કાઢ્યું છે