Monday, December 23, 2024
Homeરાજ્યપડધરી હાઈવે પર મુસાફરોને બેસાડીને જઈ રહેલ ઇકો કાર પલટી મારી ગઈ,...

પડધરી હાઈવે પર મુસાફરોને બેસાડીને જઈ રહેલ ઇકો કાર પલટી મારી ગઈ, જુઓ CCTV

- Advertisement -

રાજકોટ-પડધરી હાઈવે પર મુસાફરોને બેસાડીને પૂરઝડપે જઈ રહેલ એક ઇકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવતા પલટી મારી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ઇકો કાર બે-ત્રણ વખર પલટી મારી ગઈ હતી. અને છેક દુર સુધી ધસેડાઈ હતી.

- Advertisement -

જોકે, આ બનાવમાં મોટી જાનહાનિ પહોંચી નથી. અંદર બેસેલા મુસાફરોને સામાન્ય ઇજા પહોંચતા તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અંતે ઉલ્લેખનીય છે કે રાજકોટ-જામનગર હાઈવે પર રોજ મુસાફરોને બેસાડીને અસંખ્ય ખાનગી વાહનો પસાર થતા હોય અને અને અનેક વખત દુર્ઘટનાઓ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular