Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું

- Advertisement -

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને જામનગર શહેર કોંગ્રેસ સમિતિ અનુજાતી વિભાગ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી જીગ્નેશ મેવાણીને ધરપકડમાંથી મુકત કરવા માંગણી કરી છે. કારણ દર્શક નોટીસ અને વિધાનસભાના નિયમ વિરૂધ્ધ ધરપકડ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આયોજન પત્ર પાઠવી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ધરપકડમાંથી મુકત કરવા માંગણી કરી છે. જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા આનંદ રાઠોડ, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા(દિગુભા), કોર્પોરેટરો નુરમામદ પલેજા, રચનાબેન નંદાણીયા, કોંગ્રેસ અગ્રણી સહારાબેન મકવાણા, કર્ણદેવસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ આવેદન પત્ર પાઠવ્યું હતુ.

- Advertisement -

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular