
અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો છે. જામનગરમાં પંજાબ નેશનલ બેંકમાં રજીસ્ટ્રેડશન પ્રક્રિયા થાય છે. જેને લઇ સવારથી લોકો પહોંચી ગયા હતા. એક માત્ર પંજાબ નેશનલ બેંકમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા થતી હોય લોકોની લાંબી લાઇનો લાગી હતી. તેમજ અરજદારોની વિશાળ સંખ્યા સામે નોંધણીની વિશાળ સંખ્યા સામે નોંધણીની સુવિધાઓ મર્યાદિત હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.