Saturday, December 6, 2025
Homeવિડિઓદ્વારકામાં પટેલકા ગામમાં જાતિ ભેદભાવનો આક્ષેપ, રાષ્ટ્રપતિના કાફલાને રોકવાની ચીમકી - VIDEO

દ્વારકામાં પટેલકા ગામમાં જાતિ ભેદભાવનો આક્ષેપ, રાષ્ટ્રપતિના કાફલાને રોકવાની ચીમકી – VIDEO

ભીમ આર્મી દ્વારા ડીવાયએસપીને રજૂઆત

દ્વારકામાં આવેલ પટેલકા ગામમાં જાતિ ભેદભાવ થતો હોવાની ઘટના સામે આવતા ભીમ આર્મી દ્વારા પટેલકામાં સભા યોજાઇ હતી. પટેલકા ગામમાં અનુસુચીત જાતિના લોકો દ્વારા બહિષ્કાર કરવામાં આવતો હોય આ અંગે ભીમ આર્મીને જાણ થતાં ભીમ આર્મી દ્વારા સભા યોજી ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને આ અંગે કાર્યવાહી કરવા માંગણી કરાઇ હતી. જો 11 તારીખ પૂર્વે આ અંગે કોઇ કાર્યવાહી નહીં થાય તો રાષ્ટ્રપતિના આગમન વખતે કાફલો રોકી વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારાઇ હતી. ડીવાયએસપી દ્વારા આવેદનપત્ર સ્વીકારી પટેલકા ગામમાં જાતિ ભેદભાવ નાબૂત કરવા બાહેધરી આપી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular