Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરઅસ્ખલિત મંત્રના 60 વર્ષ......VIDEO

અસ્ખલિત મંત્રના 60 વર્ષ……VIDEO

- Advertisement -

જામનગરની શાન એવા સુપ્રસિધ્ધ બાલા હનુમાન મંદિર કે જેમને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. મંદિરની અખંડ રામધૂનનો 60માં વર્ષમાં પ્રવેશ થયો છે.ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા જામનગરના સુપ્રસિધ્ધ બાલા હનુમાનજી મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજના સાનિધ્યમાં 1-8-1964ના રોજ અખંડ રામધૂન વિજયમંત્ર શ્રી રામ જય રામ જય જય રામના જાપ શરૂ કરવામાં આવ્યા હતા જેને પ9 વર્ષ પૂર્ણ કરીને 60માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આજરોજ સાંજે 7-30 થી 8 સુધી મહાઆરતી કરવામાં આવશે તો આ દિવ્ય દર્શનનો લાભ લેવા ભકતોને અપીલ કરાઇ છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular