Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઆકાંક્ષા અરોરાને યુનોનાં સેક્રેટરી જનરલ બનવાના કોડ

આકાંક્ષા અરોરાને યુનોનાં સેક્રેટરી જનરલ બનવાના કોડ

યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ તરીકે કાર્યરત એન્ટોનિઓ ગુટરેસના હોદાની મુદત 31 ડિસેમ્બરના રોજ પુરી થાય છે.તેઓ બીજી ટર્મમાં પણ ઉમેદવારી નોંધાવવાના છે. આ સંજોગોમાં ભારતીય મૂળની મહિલા 34 વર્ષીય આકાંક્ષા અરોરાએ આ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. વર્તમાન મહાસચિવ સામે ઉમેદવારી નોંધાવનાર તે પ્રથમ વ્યક્તિ છે.

- Advertisement -

આકાંક્ષા હાલમાં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં ઓડિટ કો ઓર્ડીનેટર તરીકે કાર્યરત છે.તેના મતે આ હોદા ઉપર છેલ્લા 75 વર્ષમાં કોઈ મહિલાને સ્થાન મળ્યું નથી.જો તેઓ ચૂંટાઈ આવે તો નવા ઇતિહાસનું સર્જન થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular