ધ્રોલ બાર એસોસિએશનની ચૂંટણીનું આજરોજ મતદાન યોજાયું હતું. ત્યારે બાર એસોસિએશનની ચૂંટણીમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ પણ પોતાની વકીલ તરીકેની ફરજ નિભાવી મતદાન કરવા માટે પહોંચ્યા હતાં અને તેમજ ધ્રોલ બાર એસો.ની ચૂંટણીમાં મતદાન કરી ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને શુભકામનાઓ પણ પાઠવી હતી.