Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoઆમ આદમી પાર્ટીના ઉમેદવારે જ આમ આદમીને ફટકાર્યો - CCTV

આમ આદમી પાર્ટીના ઉમેદવારે જ આમ આદમીને ફટકાર્યો – CCTV

સોમનાથ બેઠકનાં ‘આપ’ના ઉમેદવાર જગમાલ વાળાની ગુંડાગીરી, ટોલબુથ પરથી પસાર થતા ‘મારી ગાડી આવતી હોય ત્યારે બેરેક કેમ રખાય’ કહી ટોલબુથના કર્મચારીને ઝીકી થપ્પડ, સમગ્ર ઘટના CCTV માં કેદ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular