Tuesday, February 24, 2026
Homeરાજ્યહાલારઓખાના દરિયામાં પટકાયેલા માછીમાર યુવાનું ડૂબી જતાં મોત

ઓખાના દરિયામાં પટકાયેલા માછીમાર યુવાનું ડૂબી જતાં મોત

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સોનારી ગામના રહીશ ગભરુભાઈ મોલાભાઈ ચૌહાણ નામના 43 વર્ષના કોળી માછીમાર યુવાન ગત તારીખ 22મી ના રોજ ઓખાના દરિયામાં ઉતરા નામની બોટ પર પાછળના ભાગે લઘુશંકા કરવા ગયા હતા, ત્યાં અકસ્માતે દરિયાના પાણીમાં પડી જવાના કારણે ડૂબી જવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ અલ્પેશભાઈ ભીમાભાઈ સોલંકીએ ઓખા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular