Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoગાયને સાથે બેસાડી બાઈક રાઈડ કરતા યુવકના વીડિયો એ સોશિયલ મીડિયા પર...

ગાયને સાથે બેસાડી બાઈક રાઈડ કરતા યુવકના વીડિયો એ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી – VIDEO

- Advertisement -

સોશિયલ મીડિયા પર અજીબોગરીબ વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે આ વીડિયો જોતા કહી શકાય કે કુછ ભી નામુનકીન નહીં આ વાયરલ વીડિયોમાં પોતાના મોટરસાઈકલની પેટ્રોલની ટાંકી ઉપર ગાયને બેસાડીને બાઈક ચલાવતો યુવાન દેખાઇ રહ્યો છે. જેને જોઇને આંખો ખુલ્લી રહી જાય છે. અને મોઢામાંથી હસી નીકળી જાય છે. પાળતુ પ્રાણીઓમાં શ્વાન અને બીલાડીને પોતાના વાહનમાં સાથે લઇ જતાં લોકો ઘણી વખત જોવા મળ્યા છે. પરંતુ, આવી રીતે બાઈકમાં ગાયને આગળ બેસાડીને બાઈક ચલાવતા યુવકને પહેલીવાર જોવા મળ્યો છે. જેને જોતા લાગે છે કે કંઈ જ અશકય નથી. આ વીડિયોને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ નિહાળી છે. અને પસંદ કર્યો છે. ત્યારે આવી બાઈક રાઈડ કયારેય નહીં જોઇ હોય.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular