Friday, February 20, 2026
Homeરાજ્યજામનગરVideo : જામનગરના યુવાન દ્વારા મોંઘવારીનો અનોખો વિરોધ

Video : જામનગરના યુવાન દ્વારા મોંઘવારીનો અનોખો વિરોધ

દેશમાં વધતી મોંઘવારી તેમજ ટામેટાં સહિતના શાકભાજીના ભાવો વધતા જામનગરના વેપારી યુવાને અનોખી રીતે વિરોધ વ્યકત કર્યો હતો. વેપારી યુવાન દ્વારા પાણી સાથે રોટલી આરોગી મોંઘવારી વિરુધ્ધ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular