Tuesday, January 13, 2026
Homeસમાચારરાષ્ટ્રીયનાણાંમંત્રીનો હલવો, મીઠો લાગશે કે કડવો?

નાણાંમંત્રીનો હલવો, મીઠો લાગશે કે કડવો?

દર વર્ષે કેન્દ્રિય બજેટ રજૂ થાય તે પહેલાં નાણાંમંત્રાલય દ્વારા પરંપરાગત હલવા સેરેમની યોજવામાં આવે છે. નવીદિલ્હીમાં બુધવારે હલવા સેરેમની યોજવામાં આવી હતી. જેમાં કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિતારામને સાથી મંત્રી તેમજ નાણાંમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બજેટ પહેલાં તૈયાર કરવામાં આવેલો હલવો અધિકારીઓને પીરસ્યો હતો.
જો કે, નાણાંમંત્રીનો આ હલવો સામાન્ય નાગરિકોને મીઠો લાગશે કે કડવો ? તે પહેલી ફેબ્રુઆરીએ ખબર પડી જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular