Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજ દ્વારા ‘થનગનાટ’ કાર્યક્રમ યોજાયો

ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજ દ્વારા ‘થનગનાટ’ કાર્યક્રમ યોજાયો

- Advertisement -

 

- Advertisement -

જામનગરના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજની હરિયા કોલેજમાં ગઈકાલે નવરાત્રિ પૂર્વે ‘થનગનાટ’ 2022 વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ રાસ ગરાનો આનંદ માણ્યો હતો. આ તકે કોલેજ કેમ્પસ ડાયરેકટર ડો. સ્નેહલ કોટક પલાણ, જે.વી.આઇ.એમ.એસના ડાયરેકટર ડો. અજય શાહ, સી.ઝેડ એમ.જી.ના પ્રિન્સીપાલ ડો. હેતલ સાવલા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular