Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકલ્યાણપુર નજીક વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

કલ્યાણપુર નજીક વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા અને મૂળ રાણ ગામના માંડણ ભીખા શાખરા નામના શખ્સના રહેણાંક મકાનમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી, આ સ્થળે છુપાવીને રાખવામાં આવેલી જુદી જુદી બ્રાન્ડની રૂ. 68,800ની કિંમતની 172 બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. આ ઉપરાંત આ સ્થળેથી 20 લિટર દેશી દારૂ પણ મળી આવ્યો હતો. પરંતુ આરોપી માંડણ ભીખા આ સ્થળે મળી ન આવતા પોલીસે કુલ રૂપિયા 69,200 નો મુદ્દામાલ કબજે કરી, પ્રોહીબીશન એક્ટ મુજબ આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular