Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરના દિ.પ્લોટમાંથી દારૂ સાથે શખ્સ ઝબ્બે

જામનગરના દિ.પ્લોટમાંથી દારૂ સાથે શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના દિ.પ્લોટ વિસ્તારમાં રહેતાં શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે રૂા.9000ની કિંમતની 18 બોટલ દારૂ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં 64 દિ.પ્લોટ વિસ્તારમાં આવેલા સરદાર પટેલનગરમાં રાજદિપ એપાર્ટમેન્ટમાં રહેતાં મુકેશ પિતાંબર કારીયા નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે તેના ઘર પાસેથી આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.9000 ની કિંમતની દારૂની 18 બોટલ મળી આવતા પોલીસે મુકેશની અટકાયત કરી ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular