Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરમહાનગરપાલિકાના નિંભર તંત્ર સામે વિપક્ષી નેતાએ ચીમકી આપી

મહાનગરપાલિકાના નિંભર તંત્ર સામે વિપક્ષી નેતાએ ચીમકી આપી

જામનગર શહેરમાં શંકરટેકરીના વલ્લભનગર વાલ્મિકી વાસમાં આવેલા ગરબીચોકમાં છેલ્લા બે મહિનાથી પાણીની લાઈન માટે ખોદેલો મોટો ખાડામાં આજે વિપક્ષના નેતાએ ઉતરીને વિરોધ દર્શાવ્યો છેલ્લા બે મહિનાથી આ ખાડો પૂરતા ન હોવાના કારણે વિસ્તારના રહેવાસીઓએ વિપક્ષના નેતાને બોલાવી વિરોધ દર્શાવ્યો હતો ત્યારબાદ વિપક્ષના નેતાએ કોન્ટ્રાક્ટરને ફોન કરી સૂચના આપી હતી કોન્ટ્રાક્ટર દ્વારા બે દિવસમાં ખાડો બુરી દેવાની ખાતરી આપી છે જો આ ખાડો નહિ બુરાય તો વિપક્ષના નેતા આનંદ રાઠોડ દ્વારા કોર્પોરેશનમાં ધારણા કરવાની ચમકી આપી હતી.

- Advertisement -

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular