Sunday, December 22, 2024
Homeરાજ્યનાના આંબલાની યુવતીએ અકળ કારણોસર ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

નાના આંબલાની યુવતીએ અકળ કારણોસર ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

- Advertisement -

ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામમાં રહેતી મહિલાએ મંગળવારે તેણીના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા આબેદાબેન ભીખુભાઈ સુલેમાનભાઈ ગજણ નામના 31 વર્ષના પરિણીત મહિલાએ ગઈકાલે મંગળવારે સવારના સમયે પોતાના ઘરે કોઈ અકળ કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક મહિલાનો લગ્નગાળો 10 વર્ષનો હતો. આ અંગેની જાણ મૃતકના માતા ખમીશાબેન દાઉદભાઈ સંઘારએ વાડીનાર મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular