Monday, December 23, 2024
HomeવિડિઓViral Videoવરઘોડા વખતે બગીમાં વિકરાળ આગ ફાટી નીકળતા વરરાજો માંડ બચ્યો, જુઓ વિડીઓ

વરઘોડા વખતે બગીમાં વિકરાળ આગ ફાટી નીકળતા વરરાજો માંડ બચ્યો, જુઓ વિડીઓ

- Advertisement -

હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે. અને લગ્ન પ્રસંગે વરઘોડામાં અમુક વખત નાના મોટા અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે રોજ પંચમહાલ જીલ્લામાં વરઘોડામાં ફટાકડા ફોડતી વખતે વિકરાળ આગ ફાટી નીકળી હતી જેમાં વરરાજાને સામાન્ય ઈજાઓ પહોચી હતી. ઉપરાંત અન્ય એક યુવક દાઝ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીઓ પણ સામે આવ્યો છે.

- Advertisement -

પંચમહાલ જીલ્લાના હોળી ચકલા વિસ્તારમાં લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડતી વખતે બગીમાં વિકરાળ આગ લાગી હતી. બગી સાથે જે જનરેટર હતું તે જનરેટરની અંદર આગ લાગી હોવાનું સામે આવ્યું છે. પરંતુ સદનસીબે કોઈ દુર્ઘટના થઇ ન હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular