Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવિડીઓ : જામનગરની ખંભાળિયા ગેઇટ ચોકી સામે જ દારૂના નશામાં ધૂત શખ્સ...

વિડીઓ : જામનગરની ખંભાળિયા ગેઇટ ચોકી સામે જ દારૂના નશામાં ધૂત શખ્સ મળી આવ્યો…..!!!!

- Advertisement -

જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું દ્વારા શહેરમાં દારૂ જુગાર સંપૂર્ણપણે નાથવા માટે પોલીસ કડક હાથે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. ત્યારે બીજી બાજુ શહેરની મધ્યમાં આવેલી ખંભાળિયા ગેટ પોલીસ ચોકી સામે જ એક શખ્સ ચિકાર નશાની હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારે ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના પીએસઆઈ નોઈડા દ્વારા તાત્કાલિક આ શખ્સની પૂછપરછ કરી અને 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

આ શખ્સ પોલીસ ચોકીની આજુબાજુમાંથી જ નશો કરીને આવ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. બેશુદ્ધ અવસ્થામાં સુતો પડેલા શખ્સને જોવા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular