Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : બર્ધન ચોકમાં જોખમી ઝાડ તોડી પડાયું

Video : બર્ધન ચોકમાં જોખમી ઝાડ તોડી પડાયું

- Advertisement -

જામનગર શહેરના બર્ધનચોક વિસ્તારમાં આવેલ જોખમી જૂનું ઝાડ આજરોજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ફાયર વિભાગની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.

- Advertisement -

વરસાદની સીઝન ચાલી રહી હોય જોખમી ઝાડને કારણે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે એસ્ટેટ શાખા દ્વારા આ ઝાડને તોડી પાડવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular