Tuesday, March 24, 2026
Homeરાજ્યજામનગરઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાયકલયાત્રા યોજાઇ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાયકલયાત્રા યોજાઇ

સ્વાતંત્ર્ય પર્વની 75 વર્ષ થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તેના ભાગરુપે ગુજરાત રમત-ગમત યુવા અને સાંસ્કૃત્તિક વિભાગ દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગરમાં ક્રિકેટ બંગલા ખાતેથી સાયકલયાત્રામાં પ્રારંભ કરાયો હતો. જેમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. ક્રિકેટ બંગલાથી શરુ થયેલી આ સાયકલ યાત્રા સાત રસ્તા, દરબારગઢ સહિતના શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular